Post Top Ad

Friday, 15 July 2016

Pandar varas pahela samosu

પંદર વરહ પેલા સમોસુ ૧ રૂપિયામા આવતુ
અને મોબાઈલ કોલ ૮ રૂપિયા હતો...

હવે સમોસુ ૮ રૂપિયાનુ થઈ ગયુ અને ફોન કોલ ૧ રૂપિયામા થઈ ગ્યો..

એટલે

મોંધવારી વધી નથી પણ આડી અવળી થઈ ગઈ છે!!!
- Narendra Modi..

No comments:

Post a Comment