Post Top Ad

Saturday 16 July 2016

Share broker 88 varsh na dadane

શેર બ્રોકર : (88 વર્ષ ના દાદા ને)
સર, રીલાયન્સ ના શેર લઈ લો,
એક વર્ષ માં ડબલ ભાવ થઈ જશે...

દાદા : ભઈલા,
મારી ઉમ્મર એવી છે કે હું કેળા ય કાચા નથી લેતો...

No comments:

Post a Comment