Post Top Ad

Sunday 17 July 2016

Koi savar savar ma bumo pado to pan uthatu na hoy to

કોઈ સવાર સવાર મા એને ગમે એટલી બૂમો પાડો તો પણ ઉઠતું ના હોય , એને ગમે એટલો જોર જોર થી હલાવો તો પણ ના ઉઠતું હોય ,
તો એને ઉઠાડવાની એક જોરદાર રીત ....
એના કાન મા જઈ ને ધીરે થી કહો ....
.
.
.
.
તારો બાપો તારો મોબાઈલ ચેક કરે છે ....
...
પછી જુઓ ... કૂદી ને ભાગે છે કે નઈ .... !!

GOOD MORNING

No comments:

Post a Comment