શેર બ્રોકર : (88 વર્ષ ના દાદા ને) સર, રીલાયન્સ ના શેર લઈ લો, એક વર્ષ માં ડબલ ભાવ થઈ જશે...દાદા : ભઈલા, મારી ઉમ્મર એવી છે કે હું કેળા ય કાચા નથી લેતો...
No comments:
Post a Comment