Post Top Ad

Friday 29 July 2016

Gujarati Jokes On Pokemon Game



#POKEMON

સેટેલાઇટ ને કહી દો કે કોઈ એકાદું પોકેમોન  ઘરડા ઘરમાં પણ લગાવી દે જરા....
જિંદગીની ખરી રમત આજ-કાલના બાળકોને સમજાઈ જશે
અજીબ કલ્ચર છે આ દેશનું સાહેબ,

અહીં માણસ ખોવાયો છે....

ને લોકો

POKEMON ગોતે છે...! 

No comments:

Post a Comment